Gujarat PSI Special Test Series & Batch 2026
ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) પરીક્ષા માટે સ્પેશિયલ મોક ટેસ્ટ સિરીઝ અને પ્રેક્ટિસ પ્રશ્નો....
પરીક્ષા પહેલાં તમારું ચોક્કસ મૂલ્યાંકન કરો અને સ્પીડ વધારો.
દરેક વિષયના વિગતવાર ચેપ્ટર-વાઇઝ વિડિયો લેક્ચર અને PDF નોટ્સ.
ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) પરીક્ષા માટે સ્પેશિયલ મોક ટેસ્ટ સિરીઝ અને પ્રેક્ટિસ પ્રશ્નો....
નવા માળખા મુજબ પ્રકરણ-મુજબ સરળ ગુજરાતી ભાષામાં વિષયવાર નોટ્સ અને લેક્ચર્સ.
ઓનલાઇન ટાઈમર, નેગેટિવ માર્કિંગ અને ટેસ્ટ પૂર્ણ થયા પછી ત્વરિત રેન્ક સાથે સોલ્યુશન.
નબળા વિષયોની ચોક્કસ માહિતી મેળવીને દરરોજ સ્કોરમાં ખાતરીપૂર્વક સુધારો કરો.
હજારો વિદ્યાર્થીઓ સાથે જોડાઈને સરકારી નોકરી મેળવવાનું તમારું લક્ષ્ય પૂરું કરો.
Gujarat Test એ ગુજરાત સરકારની Gujarat Police Constable, GSSSB CCE (Group A & B), PSI/ASI, GPSC Class 1-2 અને અન્ય તમામ વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઓનલાઇન તૈયારી માટેનું અગ્રણી પ્લેટફોર્મ છે. અહીં તમને મળશે TCS iON પરીક્ષા પદ્ધતિ આધારિત મોક ટેસ્ટ સીરીઝ, વિષયવાર MCQ બેંક, મહત્વપૂર્ણ ગુજરાતી વ્યાકરણ, ઇતિહાસ અને બંધારણની નોટ્સ.