Refund & Cancellation Policy (રિફંડ નીતિ)
છેલ્લું અપડેટ: November 2026 · Gujarat Test Official૧. ડિજિટલ કન્ટેન્ટ રિફંડ નીતિ (Digital Goods Policy)
Gujarat Test દ્વારા ઓફર કરવામાં આવતા તમામ ઉત્પાદનો ડિજિટલ શૈક્ષણિક કોર્સિસ અને ઑનલાઇન મોક ટેસ્ટ પેપર્સ છે. એકવાર પેમેન્ટ સફળ થયા પછી વિદ્યાર્થીને સંપૂર્ણ કોર્સ અને ટેસ્ટ સિરીઝનો તાત્કાલિક એક્સેસ મળી જાય છે.
૨. રિફંડની પાત્રતા (Refund Eligibility)
- કોર્સ ખરીદી લીધા પછી અને ડિજિટલ કન્ટેન્ટ/ટેસ્ટ એક્સેસ થઈ ગયા બાદ સામાન્ય સંજોગોમાં કોઈ રિફંડ આપવામાં આવતું નથી.
- જો ટેકનિકલ ખામીને કારણે તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય પરંતુ કોર્સ એક્ટિવેટ ન થયો હોય, તો કૃપા કરીને તમારા પેમેન્ટ આઈડી (Payment ID) સાથે અમારા સપોર્ટ ઈમેલ પર સંપર્ક કરો.
- ડબલ પેમેન્ટ (ભૂલથી બે વાર ચાર્જ થવું) ના કિસ્સામાં ચકાસણી બાદ વધારાની રકમ ૫ થી ૭ કાર્યકારી દિવસોમાં તમારા મૂળ બેંક ખાતામાં પરત (Refund) કરવામાં આવશે.
૩. સહાય અને રિફંડ વિનંતી
બિલિંગ અથવા પેમેન્ટ સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે ૪૮ કલાકની અંદર ઈમેલ કરો: support@gujarattest.in