Privacy Policy (ગોપનીયતા નીતિ)
છેલ્લું અપડેટ: November 2026 · Gujarat Test Official૧. માહિતી સંગ્રહ (Information We Collect)
Gujarat Test (gujarattest.in) પર વિદ્યાર્થીઓ જ્યારે રજીસ્ટ્રેશન કરે છે, ત્યારે અમે તેમનું નામ, ઈમેલ એડ્રેસ અને ફોન નંબર સુરક્ષિત રીતે સંગ્રહિત કરીએ છીએ. અમે વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોઈ તૃતીય પક્ષ (Third Party) સાથે વેચતા કે શેર કરતા નથી.
૨. પેમેન્ટ સુરક્ષા (Payment Security)
અમારી વેબસાઇટ પર તમામ નાણાકીય વ્યવહારો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા પ્રમાણિત પેમેન્ટ ગેટવે Razorpay દ્વારા ૨૫૬-બીટ SSL એન્ક્રિપ્શન સાથે સુરક્ષિત રીતે થાય છે. અમે વિદ્યાર્થીઓના ડેબિટ/ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી (CVV) કે બેંક પાસવર્ડ અમારી પાસે સ્ટોર કરતા નથી.
૩. ડેટા સુરક્ષા અને સિંગલ ડિવાઇસ લૉગિન
વિદ્યાર્થી એકાઉન્ટની સુરક્ષા માટે અમારું પ્લેટફોર્મ સિંગલ ડિવાઇસ લૉગિન પદ્ધતિ પર કાર્ય કરે છે. જો કોઈ એકાઉન્ટ અન્ય ડિવાઇસમાં લૉગિન થશે, તો જૂના ડિવાઇસમાંથી આપોઆપ લૉગઆઉટ થઈ જશે.
૪. સંપર્ક (Contact Information)
ગોપનીયતા નીતિ અંગે કોઈપણ પ્રશ્ન માટે તમે અમારો ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો: support@gujarattest.in